
Views: 136

Read Time:49 Second
માર્બલની આડમાં સંતાડીને દારૂની હેરાફેરીવિદેશી દારૂના જથ્થા સાથે અમદાવાદના કુબેરનગરની ત્રણ મહિલાઓને ઝડપી લેવાર્કેદારૂનો જથ્થો, ટ્રક સહિત ₹૧૦.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત: મહિલાઓ સહિત ચાર સામે ફરિયાદઆરોપીઓના નામ;1. ટ્રકનો ચાલક સુરેન્દ્રસિંહ શૈતાનસિંહ ચૌહાણ (રહે.કલ્લાખેડર્ડી, બડલાવાસી, પો. ગુંજાલ,જી.રાજસંમદ),2. રીનાબેન રાહુલભાઈ તમન્ચે, . અણમોલબેન સુશાન્તકુમાર ઈન્દ્રેકર3 ગાયત્રીબેન વિજેન્દ્રકુમાર સિસોદીયા (ત્રણેય રહે.કુબેરનગર, અમદાવાદ)




