
Views: 58

Oplus_131072
Read Time:36 Second
મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદ સેતુ સ્થાપિત કરવાનો ઉમદા હેતુ રાખી આજે કડાણા તાલુકાના બચકરિયા ગામે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની ઉપસ્થિતમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું.આ લોકદરબારમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો અને તેમની સમસ્યાઓ સાંભળી તાત્કાલિક ઉકેલ માટે જરૂરી સૂચનો આપ્યા.




