
Views: 172
Read Time:1 Minute, 19 Second
ગુજરાત રાજ્યમાં વધુ નવા 17 તાલુકાઓ બનશે.નવા તાલુકા સાથે કુલ તાલુકાઓની સંખ્યા 269 થશે
ગાંધીનગર :પાટનગર ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યનાં વધુ નવા 17 તાલુકાઓને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારનાં આ નિર્ણય બાદ નવા તાલુકા (નવા તાલુકા) સાથે કુલ તાલુકાઓની સંખ્યા 265 એ પહોંચશે..
- સંતરામપુર અને શહેરામાંથી ગોધર નવો તાલુકો
- લુણાવાડામાંથી – કોઠંબા
- દેડિયાપાડામાંથી- ચીકદા
- વાપી કપરાડા અને પારડી તાલુકામાંથી- નાનાપોઢા નવો તાલુકો
- થરાદમાંથી- રાહ
વાવમાંથી- ધરણીધર - કાંકરેજમાંથી- ઓગડ
દાતામાંથી- હડાદ
•ઝાલોદ તાલુકામાંથી- ગુરુ ગોવિંદ લીંબડી
•જેતપુર પાવીમાંથી- કદવાલ
•કપડવંજ અને કઠલાલમાંથી- ફાગવેલ - ભિલોડામાંથી- શામળાજી
- બાયડમાંથી- સાઠંબા
- સોનગઢમાંથી- ઉકાઈ
- માંડવીમાંથી- અરેઠ
- મહુવામાંથી- અંબિકા
- ફતેહપુરામાંથી- સુખસર




