Views: 153
Read Time:35 Second
અબ્બાસી અબ્દુલ મહિસાગર જિલ્લાના કલેશ્વરી મુકામે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે આયોજિત જનજાતીય ગૌરવ યાત્રા રથ આવી પહોંચતા તેનું ભવ્ય અને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજીથી એકતાનગર સુધીની આ યાત્રાનું વહીવટી તંત્ર અને સ્થાનિક આગેવાનો દ્વારા ભાવભર્યું સ્વાગત કરાયું હતું.-




