જામળાની ૧ મહિલા તથા ૧ પુરુષને દબોચ્યાબંને આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવશે: અન્ય ફરાર ચાર આરોપીઓની ધરપકડ કરવા પોલીસની ટીમોના ચક્રો ગતિમાન૬ સામે નોંધાયેલી ફરિયાદ બાદ ૩૬ થી વધુ રોકાણકારોના નિવેદન લેવાયાઆગામી દિવસોમાં પોન્ઝી સ્કીમમાં રોકાણ કરીને છેતરપીંડીનો ભોગ બનેલા અન્ય રોકાણકારો પણ નિવેદન નોંધાવી શકે છે