
Views: 131

Read Time:35 Second
શામળાજી નજીક પાલ્લા ગામેથી ડિગ્રી વગરનો ડૉક્ટર એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો સાથે ઝડપાયોઅરવલ્લી SOG પોલીસે બોગસ ડોક્ટરને ₹૩,૫૬૬.૬૨/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધોઆરોપીનું નામ;1. રમેશભાઈ કાંતીભાઇ બલેવા (ઉ.વ. ૫૮, રહે.પાલ્લા તા-શામળાજી જી.અરવલ્લી)શામળાજી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી




