મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા ભારતના રાષ્ટ્રગીત **“વંદે માતરમ્”**ના 150 વર્ષની ઉજવણી નિમિતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહીસાગર પોલીસ વડા સફીન હસન તથા અન્ય પોલીસ અધિકારી દ્વારા રાષ્ટ્રગીત “વંદે માતરમ્”નું સમૂહગાન કરવામાં આવ્યું હતું અને સાથે જ “સ્વદેશી શપથ” લઈને દેશપ્રેમ તથા સ્વદેશી ભાવનાને વધારવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.